Top News Stories Of This Hour: 18-03-2021| TV9News

Top News Stories Of This Hour: 18-03-2021| N19

Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો…જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે

Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati

Top playlists :-
Bhakti Stories :
Around The Gujarat = 
Naukri9 =
Dhartiputra = 
Top 9 News =
TV9Gujarati.com Special =
Coronavirus Updates :
Mumbai Report = 
Bhakti = 

#gujaratinews #tv9gujarati #tv9gujaratilive #topnewstoday
#SpeedNews #entertainment #tv9news #food
#politicnews #politicalnews #sportsnews

======
Social Media A/Cs

Youtube Channel –
FB –
Instagram :
Twitter –
Website –
Andriod App –
IOS App – 

=====
GUJARAT’S NO.1 NEWS CHANNEL

First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line …… : ” GARV CHHE GUJARATI CHHU ”

Email : – tv9webdesk@gmail.com

iSmart News : PUBG ఆడి కోట్ల సంపాదన || ఒక్క ఫిష్ రూ. 2.50లక్షలు – TV9
iSmart News : PUBG ఆడి కోట్ల సంపాదన || ఒక్క ఫిష్ రూ. 2.50లక్షలు - TV9

iSmart News : PUBG ఆడి కోట్ల సంపాదన || ఒక్క ఫిష్ రూ. 2.50లక్షలు Watch iSmart News latest episode: Watch LIVE: Today's Read more

Politics of Andhra Pradesh : సీమలో పొలిటికల్ పంచ్‌లు || Nara Lokesh Vs YCP – TV9
Politics of Andhra Pradesh : సీమలో పొలిటికల్ పంచ్‌లు || Nara Lokesh Vs YCP - TV9

Politics of Andhra Pradesh : సీమలో పొలిటికల్ పంచ్‌లు || Nara Lokesh Vs YCP - TV9 Watch iSmart News latest episode: Read more

బధిరుల వార్తలు : AP Politics : Kodali Nani vs Nara Lokesh – TV9
బధిరుల వార్తలు : AP Politics : Kodali Nani vs Nara Lokesh - TV9

బధిరుల వార్తలు : AP Politics : Kodali Nani vs Nara Lokesh - TV9 Watch iSmart News latest episode: Watch LIVE: Read more

AP Politics : తాట తీస్తాం : Kodali Nani warning to Nara Lokesh – TV9
AP Politics : తాట తీస్తాం : Kodali Nani warning to Nara Lokesh - TV9

AP Politics : తాట తీస్తాం : Kodali Nani warning to Nara Lokesh - TV9 Watch iSmart News latest episode: Watch Read more

20 comments

  1. BAHUMATI KI BUJDILI SE RAHA SADIYO GULAM VATAN ABI BI NAHI GAI INKI MANSIKTA GULAMI VALI

  2. પ્રશ્ન એ નથી કે આ લોકો એટલી હદે પ્રજા ને ત્રાસ આપે છે પ્રશ્ન એ છે કે આ લોકો ને ખોબલે ખોબલે મત મળે છે કેમ આ તો ચોખ્ખી દાદા ગીરી છે કે ચુંટણી પતે એટલે પાછી લોકો ને હેરાન કરવાનું શરૂ કરી દીધું ધન્ય છે મારા દેશ ની અને ધન્ય છે આ નમાલા વિરોધ પક્ષના નેતાઓ ને

  3. હવે તો જાગો હવે તો બેલેટ પેપર લય આવો

  4. आज थी हज़ारों vars पहला lokene सर्दी खासी आने कफ hatu

  5. રૂપાણી સાહેબ પહેલા કોરોના ના નિયમ નો અમલ કરવા તમારા પોલીસ તંત્ર ને શીખવાડો. હાઇવે પર અન્ય રાજ્યો ની ગાડીઓ ને માસ્ક ના નામે દન્ડ અને લોકલ ગાડીઓ ને ખુલ્લી છૂટ …….આ તે તમારી ભાજપ સરકાર નું કેવું લોકતંત્ર????? આ ઓરમાયું વર્તન આવતા ઇલેક્શન માં ભાજપ ને ભારે તો નહીં પડેને?

  6. ભાજપ કહે છે કે કોંગ્રેસે દેશ ને 70 વર્ષો મા લૂંટી છે તો હવે ભાજપ કોરોના કાળ માંજ 70 વર્ષો ની વસૂલી આમજનતા થી કરી રહી હોય એવું લાગે છે….
    .ભસ્ત્રાચાર માં તો કોંગ્રેસ પાછળ મોકલવાની હોળ લાગી છે

  7. કોરોના સામે ગુજરાત સરકાર નીસ્ફળ નીકળી

  8. પોતાના પેટ ભરી લીધા જનતા ભલે ભુખે મરે

  9. ચૂંટણી સમયે કોરોના ક્યાં ગયો તો અત્યારે પાછો આવી ગયો ….સરકાર લોકો જોડે બવ મોટી રમત રમે છે..

  10. નેતાઓ ની રેલી હોય અને હજારો લોકોની ભીડ ભેગી થાય છે ત્યારે ક્યાં જાય છે નિયમો ? પબ્લીક ને ડફોળ બનાવવાના ધંધા બંધ કરો. લોકોની હાય લેશો તો નરક મા પણ જગ્યા નહી મળે.

  11. Sir Gujarat ma marriage ni na padta chaku na gha jiki didha 11th class ma study karti girls ne aano nyay aapo

  12. 🙏🙏🙏મોદી સરકારે તો પ્રજા ને ભીખ માંગતા કર્યા😠😠😠